સંતો અને સુરાની પાવન ધરા અમરેલી ખાતે ૨૯૨ કરોડથી વધુ રકમનાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણોનાં ત્રિવિધ કાર્યક્રમ માટે અમરેલી પધારેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હવાઈ મથક અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણીએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.