તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ બંસીધર વિદ્યાલયના બાળકોએ જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટીશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બંસીધર વિદ્યાલયના વોકેશનલ ટ્રેનર ગૌસ્વામી ઘનશ્યામ ડી. દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાળકોને વોકેશનલ પ્રત્યે રુચિ અને પ્રોત્સાહન વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.