અમરેલીની પ્રાચિન શિક્ષણ સંસ્થા શ્રી પટેલ વિધાર્થી આશ્રમના શૈક્ષણિક કાર્ય અને
પ્રવૃતિથી પ્રભાવિત થઈને સુરત સ્થિત ડાયાભાઈ મનજીભાઈ કાબરીયા પરિવાર તરફથી રૂ.૨૫ હજારનું અનુદાન પ્રાપ્ત થયેલ હોય સંસ્થા પ્રમુખ દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયાએ અનુદાન સ્વીકારી સંસ્થા પ્રત્યેના લગાવ બદલ કાબરીયા પરિવારનો હદયપુર્વક આભાર વ્યકત કરેલ છે. તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવેલ છે.