અમરેલીના લીલીયા રોડ પર આવેલ જ્ઞાનદીપ વિદ્યાલય સ્કૂલ તથા ચક્કરગઢ રોડ પર આવેલ કે.બી .ઝાલાવાડીયા સ્કૂલ અને ચિતલ રોડ પર આવેલ તળપદા કોળી સમાજવાડીને સીલ કરવામાં આવેલ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી હવે શાળા સંચાલકોમાં ભય ફેલાયો છે.