અમરેલીમાં કાળી ચૌદશના રોજ હઠીલા હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. આ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ડો. જી.જે. ગજેરા સહિતના આગેવાનોએ પણ આરતીનો લાભ લીધો હતો.