અમરેલીના લાઠી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ શિક્ષક બની બાળકોને ભણાવ્યા હતા. આ તકે સંસ્થાના સંચાલક દિપકભાઈ વઘાસીયા અને વિલાસબેન વઘાસીયાએ હાજરી આપી પ્રવચન આપ્યું હતું.