અમરેલીનાં વોર્ડ નં.૯માં આજે કાબરીયા ચોકથી બટારવાડી મેઈન રોડના કામનું અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, સંજયભાઈ રામાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે વિસ્તારના રહિશો દ્વારા આગેવાનોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કર્યો હતો.