અમરેલીના લાપાળિયા ગામે રામજી મંદિર ખાતે હરિરામબાપુ દ્વારા શરુ કરવામાં આવેલી પરંપરા મુજબ પૂજારી મુનાબાપુની આગેવાનીમાં જલઝીલણી એકાદશીની ઊજવણી કરવામાં આવી હતી. શેત્રુંજી નદીમાં ઠાકોરજીને સ્નાન કરાવ્યા બાદ ગામમાં ઘરે ઘરે ઠાકોરજીની પધરામણી કરવામાં આવી હતી.