અમરેલીના રાજસ્થળી ગામે સરપંચ તરીકે શિક્ષિત અને યુવા એવા ગણપતભાઇ સેંજલીયા ચૂંટાતા યુવા સરપંચને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહેવા માટે નવનિયુક્ત સરપંચે ગ્રામજનોને બાંહેધરી આપી હતી.