અમરેલીના રંગપુર ગામે રહેતી એક યુવતી હોટલમાં મજૂરી કરવા ગઈ હતી. ત્યાંથી કોઈને કહ્યા વગર ગુમ થઈ હતી. બનાવ અંગે વજુભાઈ જીવાભાઈ મયાત્રા (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ધારા (ઉ.વ.૨૧) અમરેલી, લાઠી રોડ પેરેડાઇઝ હોટલ ખાતે મજૂરી કરવા ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ હતી.