અમરેલીમાં આવેલ લાઠી રોડ ખાતે પ્રમુખસ્વામી નગર તેમજ માધવનગર સોસાયટીમાં શ્રી રામ યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રોજ સાંજે મહાઆરતી અને રાત્રે ધૂન-ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવમાં મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યાં હતા.