અમરેલીમાં રહેતા દિનેશભાઈ તથા હિરલબેન પંડ્યાની દીકરી ડેન્સીબેને રાજકોટ Âસ્થત હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મિંગ આટ્ર્સ કોલેજમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવતા પંડ્યા પરિવારનું ગૌરવ વધ્યુ છે. ડેન્સીબેન ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પંડ્યા પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.