અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે ગણપતિ મહારાજની પધરામણી કરવામાં આવી હતી. રામજી મંદિરમાં ભજન કરી લાડુંનો ભોગ ધર્યા બાદ જડેશ્વર મહાદેવનાં મંદિરમાં ગજાનંદ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું.