અમરેલીના નાના ભંડારીયામાં તુલસી વિવાહનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાઓ ભામાશા વિરજીભાઇ સુખડીયા, ચતુરભાઇ કાલરસીયાને ભરતભાઇ ત્રાપસીયાએ અભિનંદન પાઠવ્યા હતા. આ તુલસી વિવાહમાં ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે બદલ ઉપસરપંચ નરેશભાઇ ત્રાપસીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.