અમરેલીના જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિપક્ષી નેતા અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ જલારામ મંદિરે શીશ ઝુકાવી જલારામબાપાના આશીર્વાદ મેળવ્યા હતા.