હાલ રાજ્યમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. અમરેલીના આદર્શનગરમાં વોર્ડ નંબર ૧૧ના સભ્યોએ આરતી, દર્શનનો લાભ લીધો હતો. દંડક દિલાભાઈ વાળા, સન્નીભાઈ ડાબસરા, હરેશભાઈ ચાવડા આ તકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ આરતી તથા દર્શનનો લાભ લીધો હતો.