અમરેલી ખાતે કલેક્ટર ગુરવ દિનેશનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય જે.વી.કાકડીયા,SP હિમકરસિંહ, DDO, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતભાઇ સુતરિયા, ચેરમેન, પૂર્વ ચેરમેન, અધિકારી સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં