અમદાવાદથી ખેડાજિલ્લા હાઇવે પર અકસ્માતની ઘટનોઓમાં દિનપ્રિતદિન વધારો નોંધાઇ રહ્યો છે. થોડાક દિવસ આગાઉ ખેડા હાઇવેથી ઇનોવા કાર અમદાવાદ તરફ પુરઝડપે આવી રહી હતી તે દરમિયાન કારને રસ્તામાં અકસ્માત નડ્યો હતો જેમાં ૩ લોકોના ઘટના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા હાઇવે પર પુરઝડપે વાહન ચલાવાની મજો બની જોય છે હાઇવે પર વાહનચાલકો બેફામ વાહન હંકારતા હોય છે જેને લઇ અકસ્માતના બનાવો વધી રહ્યા છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાબાદ પાસે પુરઝડપે આવતી કારને અકસ્માત નડ્યો હતો જેમાં કાર પુરઝડપે હોવાથી રોડ પર પાર્ક કરેલા ટ્રક પાછળ ઘડાકાભેર ઘુસી હતી જેમાં કારમાં સવાર ૩ લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા જેમાં કારચાલક, ૫ વર્ષની કિશોરી ,અને ૧૦ વર્ષના કિશોરનો મોત નિપજ્યો હતો અને કારમા સવાર લોકોને ગંભીર ઇજોઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માત એટલો ભીષણ હતુ કે કારનો કચ્ચરધાણ બોલાઇ ગયા હતા ઘટનાની જોણ મહેમદાબાદ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ૩ મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે અકસ્માત ગુનોં નોંઘી આગળની કાર્યવાહી હાથધરી હતી