જિલ્લામાં અમદાવાદ, રાજકોટ અને અમરેલી જિલ્લાના મળી વિવિધ જગ્યાએથી ૭૪ શરાબીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં એક મહિલા સહિત કુલ આઠ લોકો પાસેથી ૧૨ લીટર દેશી દારૂ સહિત ૨૬૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ રેઇડ દરમિયાન મળ્યો હતો.