અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેમાં અમરેલીની દીકરી અને રાજકોટ સાસરે રહેતી અને હાલ લંડન રહેતી રિધ્ધીબેન પડસાલા ઉંમર વર્ષ આશરે 28 વર્ષ અને અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા રહે.વડીયા હાલ લંડન હોવાનું પણ સામે આવ્યું છે.