અમરેલી શહેરમાં રહેતી એક યુવતનિા લગ્ન રાજકોટના પડધરી ખાતે રહેતા યુવક સાથે થયા હતા. છેલ્લા ૧૫ દિવસથી યુવતી તેના માવતરના ઘરે આવી હતી. સાસુ-સસરા સાથે અણબનાવના કારણે તેડવા ન આવતાં મનોમન લાગી આવ્યું હતું. ઘરમાં પડેલી ફિનાઈલની ગોળી પી લીધી હતી.